ZER KHAY K KASAM VISHWAS NA THAY LYRICS | VIJAY SUVADA

હો એકવાર તમને ભરોસો ઉઠી જાય

હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય
હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખની સામે જ દિલ તૂટી જાય

હો વેર વિખેર થાય, જિંદગી ઝેર થાય
વેર વિખેર થાય, જિંદગી ઝેર થાય
પ્રેમ ભર્યું દિલ મારુ પલમાં તૂટી જાય

હે પછી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
હો તું ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય

હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય

હો મને છોડીને તમે બીજા હારે ફરતા
શરમ ના આવી તને આવું બધું કરતા
હો ગળા પર હાથ રાખી સોગંધ ખાતીતી
તું મારા પ્રેમ ને સસ્તો હમજતી હતી

હો મારી હારે ખોટું થાય, સહન ના રે થાય
મારી હારે ખોટું થાય, સહન ના રે થાય
તારો વિશ્વાસ મને ફરી ના થાય

હે ગોડી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
ગોડી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય

હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય

હો હું તો છું હાચો ને હાચો રહેવાનો
પ્રેમ ને મારા સાબીત કરી રહેવાનો
તારા વિશે દિલમાં દગો નથી મારે
હું છું તારો પોતાનો પારકો નથી રે

તમે મને સમજ્યો ના, પોતાનો જાણ્યો ના
તમે મને સમજ્યો ના, પોતાનો જાણ્યો ના
હવે અફસોસ તમે કરશો રે

પછી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
તું ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય

હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય

હો વેર વિખેર થાય, જિંદગી ઝેર થાય
વેર વિખેર થાય, જિંદગી ઝેર થાય
પ્રેમ ભર્યું દિલ મારુ પલમાં તૂટી જાય

પછી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
તું ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
તું ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
તું ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય.

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.