VASI GAYA MARA DIL MA LYRICS | RAKESH BAROT | BharatLyrics

હે ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના
અરે ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના
ચાલ એવી ચાલો મસ્ત લાગો સો મેહોણા ના
હે રેશમિયા બાલ જોઈ લાગો તમે કચ્છ ના
લાગો કુદરત ની અનમોલ તમે રચના
એ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
અરે ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
એ ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના

હો પેલી નજર માં તમે મને ગમી ગયા સો
જાદુ ભરી આંખો થી શું જાદુ કરી ગયા સો
હો ખાલી મારા દિલમાં જાન તમે વસી ગયા સો
જાલિમ અદાઓ થી ઘાયલ કરી ગયા સો
હો તારો મારો મેળ એ કુદરત ની કોઈ ઘટના
જોજો થી જાય ના કોઈ દૂર ઘટના
ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
ઓ જાનુ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
એ ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના

હો ઘણી ફુરસતે મારા વાલા એ ઘડી સે
રૂપ નો સે કટકો જાન સ્વર્ગ ની પરી સે
હો હો હસતો લાગો તમે ખીલતું ગુલાબ સો
શું કરું વાત તારી તમે લા જવાબ સો
હો તમે ધબકારા સો મારા હૃદય ના
તેજ સરમાવો તમે ચાંદ સુરજ ના
ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
ઓ જાનુ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
ઓ ચહેરો જોઈ ને જાન લાગો સો સુરત ના
ચાલ એવી ચાલો મસ્ત લાગો સો મેહોણા ના
હો રેશમિયા બાલ જોઈ લાગો તમે કચ્છ ના
લાગો કુદરત ની અનમોલ તમે રચના
એ ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
અરે ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
હો ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં
ઓલ ઓવર જોઈ વસી ગયા મારા દિલમાં

 

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.