TU NASIB MA NATHI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
હો મારા દિલ માં તને હાચવી ને રાખું છું
તું નસીબ માં નથી
તું નસીબ માં નથી
તોયે વિધાતા પાસે માંગુ છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
મારા દિલ માં તને હાચવી ને રાખું છું

હો મારા સુખ ને દુઃખ નો તું હતી રે સાયડો
તારા વિના એકલું લાગે બળે મારો જીવડો
હો હો હો સમય ક્યારે આવશે હવે તને રે મળવાનો
તારા વિના કદી ના હું ખુશ રહેવાનો
તું કરમ માં નથી
તું કરમ માં નથી
તોયે વિધાતા પાસે માંગુ છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
મારા દિલ માં તને હાચવી ને રાખું છું

હો નથી હુજતું જાનુ હવે મને કાંઈ રે
જોવાના મળે તો દિલમાં દુઃખ ઘણું થાય રે
હો હો હો મારા થી પણ જાનુ તને કાંઈ ના કેવાય રે
લખ્યા હોય જે લેખ એતો કદીયે ના ભૂંસાય રે
તું આ જીગા ની રે નથી
તું આ જીગા ની રે નથી
તોયે વિધાતા પાસે માંગુ છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું
મારા દિલ માં તને હાચવી ને રાખું છું
હો તારી યાદ માં હું રાત ભર જાગું છું

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.