TANE PAL PAL SAJAN YAAD KARU LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Have Kyare Malishu

હો તને પળ પળ સાજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી

હાદ હાંભળજે તું મારો બઉ દુઃખી છે સાંજણ તારો
હવે હૈયે બળતો હું ફરૂ
તને પળ પળ સાજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી

હો તારા વિનાનો રૂદિયો રોવે નજરો નિહાકો નાખે છે
તારો વાલમ વાટુ જોવે આશા તારી રાખે છે
હો તારા વિનાનો રૂદિયો રોવે નજરો નિહાકો નાખે છે
તારો વાલમ વાટુ જોવે આશા તારી રાખે છે
હવે એકલો હું તડપુ છુ
મારી સાંજણ વાટ જોવું છુ
તને મળવા સજની હું મરૂ
તને પળ પળ સાંજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી

હો ના આવે તો સજની તુને પ્રેમના સોગન આપું છુ
યાદ માં આંખે આંસુ સારૂ આયખું મારૂ કાપું છું
હો ના આવે તો સજની તુને પ્રેમના સોગન આપું છુ
યાદ માં આંખે આંસુ સારૂ આયખું મારૂ કાપું છું
તું કેમ ના દોડી આવે
તારો સાંજણ મળવા બોલાવે
તારા વિના જીવીને શું કરૂ
તને પળ પળ સાંજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંસુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.