SABOOT SHU CHE TARO MARO NATO LYRICS | DEV PAGLI

હો તું મને પ્રેમ કરે છે હાવ હાચો
ભારતલીરીક્સ.કોમ

હો તું મને પ્રેમ કરે છે હાવ હાચો
તું મને પ્રેમ કરે છે હાવ હાચો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો

હો તું મને પ્રેમ કરે છે હાવ હાચો
તું મને પ્રેમ કરે છે હાવ હાચો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો

હો તને રે જોઈ વિશ્વાસ નથી થાતો
તને રે જોઈ વિશ્વાસ નથી થાતો
પ્રેમ હાચો કરે છે કે જૂઠી જૂઠી વાતો

હો તું મને પ્રેમ કરે છે હાવ હાચો
તું મને પ્રેમ કરે છે હાવ હાચો
પ્રેમ હાચો કરે છે કે જૂઠી જૂઠી વાતો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો

હો પ્રેમ ના બંધન મેતો જોયા છે
પ્રેમ માં હાવ ખોટા રડતા જોયા છે
હો બીજા ની હારે ફરતા જોયા છે
પ્રેમ ના કાગળ બળતા જોયા છે

હો તને રે જોઈ વિશ્વાસ નથી થાતો
તને રે જોઈ વિશ્વાસ નથી થાતો
પ્રેમ હાચો કરે છે કે જૂઠી જૂઠી વાતો
હો તું મને પ્રેમ કરે હાવ હાચો
તું મને પ્રેમ કરે છે હાવ હાચો
પ્રેમ હાચો કરે છે કે જૂઠી જૂઠી વાતો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો

હો ખોટા રે પ્રેમ માં ડુબાઇ ગયા છે
પોતાના માની એતો લૂંટાઈ ગયા છે
હો સાચો પ્રેમ કહી એતો છુપાઈ ગયા છે
ઘણા એવા રાખ બની બુઝાઈ ગયા છે

હો સબૂત શું છે તારો મારો નાતો
સબૂત શું છે તારો મારો નાતો
જમાનો જોઈ વિશ્વાસ નથી થાતો

હો કેમ કરી માનું હું પ્રેમ તારો હાચો
કેમ કરી માનું હું પ્રેમ તારો હાચો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો

હો તું મને પ્રેમ કરે છે હાવ હાચો
તું મને પ્રેમ કરે છે હાવ હાચો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો
હો પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો
પ્રેમ હાચો કરે છે કે ખાલી ખાલી વાતો

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.