PREM NI KIMMAT LYRICS | BECHAR THAKOR

ઓ જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે
હો જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે

આ જુલ્મી દુનિયા તને જીવવા નઈ દે
આ જુલ્મી દુનિયા તને જીવવા નઈ દે
તારી રાહ માં રોજ રોજ કાંટા વેરાશે

જેદી તારી દુનિયા છોડશે
તેદી મારી કિંમત હમજાશે
ઓ જ્યારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે

રોજ રોજ તન મારી યાદ સતાવશે
પછી રોતા તને નઈ આવડે ઓ છોકરી
રોજ રોજ તન મારી યાદ સતાવશે
પછી રોતા તને નઈ આવડે ઓ છોકરી

તારા દિલનું રે દર્દ હો હો હો
તારા દિલનું રે દર્દ તું કોને જઈ કયે
તારા દિલનું રે દર્દ તું કોને જઈ કયે
તારું પોતાનું કોઈ તારી પાસે નઈ હોય

જેદી તારું દિલ તૂટશે
એદી મારી કિંમત હમજાશે
જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે

હો તારી ખબર્યું કોઈ લેવા નઈ આવે
તારા રે ફાયદા ઉઠાવશે આ દુનિયા
હો તારી ખબર્યું કોઈ લેવા નઈ આવે
તારા રે ફાયદા ઉઠાવશે આ દુનિયા

હો તારી આંખો માં હર-પળ હો હો હો
તારી આંખો માં હર-પળ આંસુ આવશે
તારી આંખો માં હર-પળ આંસુ આવશે
તારા આંસુ લૂછનાર તારી પાસે નઈ હોય

કોઈ તારા હાલ નઈ પૂછે
એદી મારી કિંમત હમજાશે
જયારે મને મોત આવશે
એદી મારી કિંમત હમજાશે
એદી મારી કિંમત હમજાશે
એદી મારી કિંમત હમજાશે

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.