PREM KARI NE AAYA ROVANA DADA LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો એક બેવફા એ તોડયા સે દલડાં રે મારા, મારા, મારા
હો એક બેવફા એ તોડયા સે દલડાં રે મારા
પ્રેમ કરીને આયા રોવા ના વારા
ચમ આવા લેખ લખ્યા ભગવોન મારા
પ્રેમ કરીને આયા રોવા ના વારા

હો કિસ્મત માં લખાણા કેવા ચાહનારા
કિસ્મત માં લખાણા કેવા ચાહનારા
હો પ્રેમ કરીને આયા રોવા ના વારા
અરે રે રે અરે રે બેવફા એ તોડયા સે દલડાં રે મારા
પ્રેમ કરીને આયા રોવા ના વારા
હે આજ પ્રેમ કરીને આયા રોવા ના વારા

હો તું હતી ખોટી ને વાયદા રે ખોટા
બતાવીને ગઈ મને સપના રે મોટા
હો તારા ફોન માં જોયા મેતો બીજા ના રે ફોટા
અમને ગરાયા બહુ તમે ટોટા

હો બોલાવી હરાજી બહુ થઇ રાજી
બોલાવી હરાજી બહુ થઇ રાજી
હો પ્રેમ કરીને આયા રોવા ના વારા
અરે રે રે અરે રે બેવફા એ તોડયા સે દલડાં રે મારા
પ્રેમ કરીને આયા રોવા ના વારા
હે આજ પ્રેમ કરીને આયા રોવા ના વારા

હો નઈ મળે ચાહનારા તને મારા જેવા
દેવું કરીને તને ખુશ રાખે એવા
હો બેવફા થઇ જી નો રઈ કેવા
તમે બેઠા સો જાનુ જીવ મારો લેવા
હો હું મરી જઉં તો ના આવતી જોવા
હું મરી જઉં તો ના આવતી જોવા
હો પ્રેમ કરીને આયા રોવા ના વારા
અરે રે રે અરે રે બેવફા તોડયા દે દલડાં રે મારા
પ્રેમ કરીને આયા રોવા ના વારા

હો એક બેવફા એ તોડયા સે દલડાં રે મારા
પ્રેમ કરીને આયા રોવા ના વારા
હે આજ પ્રેમ કરીને આયા રોવા ના વારા
હે પ્રેમ કરીને આયા રોવા ના વારા

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.