NATHI CHAHERO JOVO TARO LYRICS | ARYAN BAROT

હો હજારોં ની મેહફીલ માં ગમે છે

હો હજારોં ની મેહફીલ માં ગમે છે
હજારોં ની મેહફીલ માં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
હો હજારોં ની મેહફીલ માં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે

હો તમે રમત રમી લેજો,
પણ કોઈ ને ન કેજો
તમે રમત રમી લેજો,
પણ કોઈ ને ન કેજો
ખોટા ખોટા દિલાશા
અમને ન દેજો
અમને ન દેજો
હો હજારોં ની મેહફીલ માં ગમે છે
એજ મારા દિલ થી રમત રમે છે
અરે એજ મારા દિલ થી રમત રમે છે

હો મે કર્યો એને ફોન
એને કીધું મને કોણ
પાછળ થી બોલે છે
બોલ બેબી બોલ

હો મે કર્યો એને ફોન
એને કીધું મને કોણ
પાછળ થી બોલે છે
બોલ બેબી બોલ
બોલ બેબી બોલ

તારી ખોટી ખોટી વાતો
એ મીઠી મુલાકાતો
તારી ખોટી ખોટી વાતો
એ મીઠી મુલાકાતો
હવે નહિ રાખું હું તો
તારી જોડે નાતો
તારી જોડે નાતો
હો હજારોં ની મેહફીલ માં ગમે છે
એજ આરુ ના દિલ થી રમત રમે છે
હો એજ મારા દિલ થી રમત રમે છે

હો નથી ચહેરો જોવો તારો
તું હતો પ્યાર મારો
તોડી નાખ્યું દિલ
આ કેવો પ્રેમ તારો

હો નથી ચહેરો જોવો તારો
તું હતો પ્યાર મારો
તોડી નાખ્યું દિલ
આ કેવો પ્રેમ તારો
તું હતો પ્યાર મારો

હવે ખુશ રેજો તમે
ના યાદ કરશું અમે
હવે ખુશ રેજો તમે
ના યાદ કરશું અમે
તારી આ જિંદગી થી
જતા રેશું અમે
જતા રેશું અમે

હો હજારોં ની મેહફીલ માં ગમી જે
એજ આરુ ના દિલ થી રમત રમી છે
એજ આરુ ના દિલ થી રમત રમી છે
શ્રવણ એજ આરુ ના દિલ થી રમત રમી છે.

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.