MAGAJ NO ATHTHO KARI NAKYO LYRICS | BECHAR THAKOR

એ હે..ઘર નો કે ઘાટ નો મને ચોય નો ના રાખ્યો
ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ હે…બદનામ કરી નાખ્યો બરબાદ કરી નાખ્યો
બદનામ કરી નાખ્યો બરબાદ કરી નાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
ઓ દીકુ તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો

હો તુંતો કેતી તી એવું સાથ નહિ છોડું
પ્રાણ ભલે જાય પણ પ્રીત નઈ તોડું
હો હો હો તારા ભરોસે ખેલ્યો પ્રેમ નો જુગાર મેં
દિલ મારુ તોડી મારો ઠુકરાવ્યો પ્યાર તે

હે…તારા ઉપર ઓધળો વિશ્વાસ મેતો રાખ્યો
તારા ઉપર ઓધળો વિશ્વાસ મેતો રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ હે…ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
હો દીકુ તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો

હો તું કહે દિવસ તો હું રાત ને દિવસ કહેતો
શું કેસે દુનિયા એનો વિચાર નતો કરતો
હો હો હો હાચા મારા પ્રેમ ની મજાક તું કરી ગઈ
જા હવે મારા માટે તુંતો મરી ગઈ

એ હે…હોના જેવા હાચા મારા પ્રેમ ને ના પારસ્યો
હોના જેવા હાચા મારા પ્રેમ ને ના પારસ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ હે…ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો
તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
એ કવશું તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો
અલી તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.