KHOTI JAGYAE PREM THAI GAYO LYRICS | VIJAY JORNANG | BharatLyrics

તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો
તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
તું પાછી ફરી નહિ હું રાહ જોઈ રહ્યો
અફસોસ એટલો જિંદગી માં રહ્યો
અફસોસ એટલો જિંદગી માં રહ્યો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો

હો રડતી આંખો સવાલો પૂછી રહી
મળવાનું હવે થાશે કે નઈ
હો રાહ જોવા માં આ જિંદગી વીતી ગઈ
પ્રેમ મોં મારા શું કમી રે રહી ગઈ
અફસોસ એટલો જિંદગી માં રહ્યો
અફસોસ એટલો જિંદગી માં રહ્યો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રે રડી તને ફરક ના પડ્યો

હો તને પણ પ્રેમ છે હતો રે વહેમ
દિલ તોડી ચાલી ના કર્યો તે રહેમ
હો પ્રેમ મોં તારા મારો એળે ગ્યો જનમ
ખોટા તારા વાયદા ને જૂઠી રે કસમ

ગુનો હતો મારો છું એના કહ્યો
ગુનો હતો મારો છું એના કહ્યો
ખોટી જગ્યાએ હાચો પ્રેમ રે થયો
ખોટી જગ્યાએ સાચો પ્રેમ રે થયો
તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો
તું ભૂલી રે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો
મારી આંખો રડી રહી તને ફરક ના પડ્યો

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.