JANU KEM KHIJI LYRICS | KAJAL MAHERIYA

હો તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી

હો તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી

હો પહેલા તમે મારી જોડે આવુ નતા કરતા
હવે કોઈ વાત મારી તમે નથી મોનતા

હે તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી

હો કોઈનુ રૂપ જોઈ મન મોહી ના જાશો
વાત મારી મોનો નહીતો તમે મને ખોશો
ઘર છોડીને તમે હોટલમાં ના ખાશો
હો ચાર સુધી બોલો તમે બારોબાર ફરશો

હો પસ્તાવાનો વારો જોજો આવશે તમારો
યાદ આવશે જયારે પ્રેમ તમને મારો

હે તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી
હો મને લાગે છે તમને મળી ગઈ બીજી

હો તારી જોડે લગન કરી હું તો પસતોણી
જિંદગી જોણે મારી પોજરે પુરોણી
હો નવો નવો પ્રેમ તારો નવ દાડા નો રહ્યો
કોઈ દિવસ ના ચોય ફરવા લઈ ગયો

હો મારા બાપના ઘરે તો જલસા કર્યા છે
તારા ઘરે આઈ ખોટા ઉજાગરા કર્યા છે

હે તમે બઉ રહો છો બિઝી
હવે વાત કરો સીધી
પછી કેતા નઈ ચમ ખિઝી
મને લાગે છે તમને મળી ગઈ બીજી

હાચું કઉ મને લાગે છે તમને મળી ગઈ બીજી
હાચું કઉ હો ટકા કોઈ તમને મળી ગઈ બીજી.

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.