HU RADU RATOMA TU BIJANI BAHOMA LYRICS | DEV PAGLI

હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં થયો બમણો

હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની
હો દગા બાજ બેવફા તું કેમ બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

તારા ઈરાદા હતા જાનુડી ભૂંડા
ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા
હો હો હો તારા ઈરાદા હતા જાનુડી ભૂંડા
ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા

હો તારી પાછળ લુંટાણી મારી જિંદગી ની કમાણી
તે જોયા બંગલા ગાડી તારી નિયત બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો

હો આવતા જતા લોકો કરે છે વાતો
મોટો બંગલા માં તારી કપાઈ રાતો
હો હો હો આવતા જતા લોકો કરે છે વાતો
મોટો બંગલા માં તારી કપાઈ રાતો

હો મારા ઓતેડા ની હાયો તને લાગશે દગાળી
તે મને છોડી દીધો મારા ઝૂંપડા રે બાળી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની
હો દગો બાજ બેવફા તું કેમ બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં

હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.