EK MULAKAT LYRICS | RAKESH BAROT

હો કોક દાડો અમને એકલા માં મળજો
હો હો કોક દાડો અમને એકલા માં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો

હો કોક દાડો અમને એકલા માં મળજો
અમને મળશો તો યાદ તમે કરશો
હો એકવાર જોશો અમારી આંખો મા
એકવાર જોશો અમારી આંખો મા
રોજ મળવાની જીદ કરશો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો
હે કરો એક મુલાકાત પછી વાત કરજો

હો પ્રેમની નજર થી જયારે અમને જોશો
નાદાન દિલ ને સમજાવી નહિ શકો
હો એકવાર દિલ થી વાત સાંભળી લેજો
દિલ ને તમારા તમે રોકી નહિ શકો

હો એકવાર પડશો અમારી ચાહત મા
એકવાર પડશો અમારી ચાહત મા
પછી ઇરાદાને બદલી નઈ શકો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો
હો કરો એક મુલાકાત પછી વાત કરજો

હો પ્રેમની વાતો જયારે સમજી લેશો
હસતા ચહેરે મારી પાસે આવશો
હો હું નહિ મળું તો બેચેન થઇ જશો
તમે રોજ મારો ઇન્તજાર કરશો

હો ધબકારા દિલના વધશે તમારા
ધબકારા દિલના વધશે તમારા
પછી દિલ ની વાત અમને કરશો

હો કરો એક મુલાકાત પછી વાત કરજો
હે કરો એક મુલાકાત પછી વાત કરજો
હો કરો એક મુલાકાત પછી વાત કરજો

Download This Lyrics

Watch Video


Published

Leave a comment

Your email address will not be published.