DAGO LYRICS | KAJAL MAHERIYA

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે
રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે

હો જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
દિલમાં રઈને દગો કરતા હોય છે
હો દિલમાં રઈને દગો કરતા હોય છે

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે
તારુ મારુ દર્દ હવે કોઈ નહિ જાણે

હો હૈયામાં દર્દ હોઠે હસવું પડશે રે
ઝેરના ઘૂંટડા પી ને જીવવું પડશે રે
હો સુખ દુઃખ તો છે તડકો ને છાયો
વિધાતાએ જાણી જોઈને નિયમ બનાયો

આંખોથી દુર થયા દિલમાં રહેનારા
આંખોથી દુર થયા દિલમાં રહેનારા
પાછા હવે મળે નહી તારા ચાહનારા
હો પાછા નહી મળે હવે તારા ચાહનારા

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે
તારુ મારુ દર્દ હવે કોઈ નહિ જાણે

શિકવા કરુ કે શિકાયત કરુ રે
ખબર નથી કોનો વિશ્વાસ કરુ રે
હો મંજીલ તો મળી ના રસ્તા ભુલા પડ્યા
પ્રેમના માર્ગમાં પ્રેમીઓ જુદા પડ્યા

હો યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
આંસુ લુછી લુછીને દિવસ મારો જાય છે
હો આંસુ લુછી લુછીને દિવસ મારો જાય છે

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં નહિ જાણે

હો જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
દિલમાં રઈને દગો કરતા હોય છે
હો દિલમાં રઈને દગો કરતા હોય છે

હો હાચુ કઉ દિલના બધા દગાળા રે હોય છે.

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.