BEWAFA JODE RAI CHETARTI LYRICS | VIKRAM THAKOR

મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
હો..મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી
દગો કેમ થાય ખબર નોતી પડતી હો
દગો કેમ થાય ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

મારી આંખે આંસુ જોઈ રડતી હો
મને મનાવા માટે મુજ થી લડતી
મારી આંખે આંસુ જોઈ રડતી હો
મને મનાવા માટે મુજ થી લડતી હો હો હો
સામે રોવે અને પાછળ થી હસ્તી હો
સામે રોવે અને પાછળ થી હસ્તી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી

હો મારી હતી તોયે મારી ના રહી
મેં કરી વફા બેવફાઈ તે કરી
હો હો મારા રે પ્રેમ માં શું ખોટ રે પડી
તને કઈ વાત ની ના ખુશીયો મળી

મારા દિલ માં રહેનારા ફરી ગયા છે હો
મને તડપતા મૂકી છોડી ગ્યા છે
મારા દિલ માં રહેનારા ફરી ગ્યા છે હો
મને તડપતો મૂકી છોડી ગ્યા છે હો હો હો

મારી હાચી મોહબ્બત નતી ગમતી હો
મારી હાચી મોહબ્બત નતી ગમતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો..
બેવફા જોડે રઈ છેતરતી

મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો…
બેવફા જોડે રઈ છેતરતી

હો બરબાદ કરવા માં પૂરો તારો હાથ છે
હું ટુટી જઉં એવી તારી સાજીશ છે
તને તો તારી મંજિલ મળી ગઈ છે
તારી દુનિયા તું રંગીન કરી રહી છે

જેદી જોયું એ દાડે બધું ખોયું હો
મારુ દિલ તારા માટે બહુ રોયું
જેદી જોયું એ દાડે બધું ખોયું હો
મારુ દિલ તારા માટે બહુ રોયું હો હો હો

વિશ્વાસ જીતી એજ તોડી જાતી હો
વિશ્વાસ જીતી એજ તોડી જાતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો
બેવફા જોડે રઈ છેતરતી
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
મન પ્રેમ મા ખબર નોતી પડતી હો
બેવફા જોડે રઈ છેતરતી હો હો
બેવફા જોડે રઈ છેતરતી

બેવફા…બેવફા…હો…હો…હો…બેવફા

Download This Lyrics

Watch Video

Published

Leave a comment

Your email address will not be published.